Friday, 26 October 2018
To Shu Thayu I Paaghadi I Gujarati Song I KrupMusic
Here we present the Journey song "To Shu Thayu" from Paaghadi Gujarati Movie.
Song: To Shu Thayu
Singer: Ankit Mewada
Lyrics: Ashok Chavda "Bedil"
Music: Mangesh Dhakde
Movie: Paaghadi
Actors: Revanta Sarabhai
Director: Tapan Vyas
Producer: Tachyon Films
Music On: Krup Music Record Label
Lyrics Gujarati:
એકેય નકશામાં નથી એનું નગર...
લંબાય છે દરરોજ આ મારી સફર...
હું સાચવી રાખ્યાં કરું યાદોનાં થોડાં ફૂલને,
હું સાચવી રાખ્યાં કરું યાદોનાં થોડાં ફૂલને,
ઘેરી વળે એને સમયની પાનખર...
તો શું થયું? તો શું થયું? તો શું થયું? તો શું થયું?
તો શું થયું? તો શું થયું? તો શું થયું? તો શું થયું?
તડકો મળે કે છાયડો હું બસ ખુશીથી ચાલતો
સંગાથ કોઈ હોય ના રસ્તો કદી ક્યાં હારતો
હું એકલો ફરતો રહું પીડા નથી એની મને
કોઈ કદી ક્યાં આમ પણ સાથે રહ્યું કોઈ કને
સમજાય છે બસ આટલું થોડા અનુભવથી હવે
હું જીવતા શીખી ગયો મારા વગર...
તો શું થયું? તો શું થયું? તો શું થયું? તો શું થયું?
તો શું થયું? તો શું થયું? તો શું થયું? તો શું થયું?
ચિંતા કરી શા કારણે અઘરી બનાવું જિંદગી
લઈને ફરું હું ક્યાં સુધી વરસો જૂની નારાજગી
ક્યારેક તો મનને કરો હળવું નકામા બોજથી
આ જિંદગી અણમોલ છે જીવીય લો ને મોજથી
ઢળતો સૂરજ કાલે ફરી ઊગી જવાનો હોય છે
આજે જીવનમાં છે ભલે આ ચઢઊતર...
તો શું થયું? તો શું થયું? તો શું થયું? તો શું થયું?
તો શું થયું? તો શું થયું? તો શું થયું? તો શું થયું?
Lyrics English:
Eke Y Naksha Ma Nathi,
Enu Nagar,
Lambay Chhe Darroj,
Aa Mari Safar,
Hu Sachvi Rakhya Karu,
Yaadon Na Thoda Ful Ne,
Gheri Vade Ene Samay Ni PanKhar;
To Shu Thayu, To Shu Thayu?
To Shu Thayu, To Shu Thayu?
Tadko Made Ke Chhaydo,
Hu Bas Khushi Thi Chalto,
Sangaath Koi Hoy Na,
Rasto Kadi Kya Haarto?
Hu Eklo Farto Rahu,
Pida Nathi Eni Mane,
Koi Kadi Kya Aam Pan,
Saathe Rahyu Koi Kane?
Samjhay Chhe Bas Aatlu,
Thoda Anubhav Thi Have,
Hu Jivta Shikhi Gyo Maara Vagar;
To Shu Thayu, To Shu Thayu?
To Shu Thayu, To Shu Thayu?
- To Shu Thayu Song
- Paaghadi Gujarati Film
- Gujarati Song
- Hit Gujarati Music
- Paghadi Song
- Paghadi To Shu Thayu
- To Su Thayu Paghadi
source
Labels:
27 oct
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment