Thursday 25 October 2018

Ye lili | Gujarati Version | Official Video | ft. Darshan Sukhadiya And Dhruvi Sukhadiya | 2018



Song:- Ye Lili (Gujarati version)

In frame:- Darshan Shukhadiya

Lyrics:- Darshan Shukhadiya

Singer:- Darshan Shukhadiya
Dhruvi Shukhadiya

Chorus By:- Yash Limbachiya
Dhruvi Shukhadiya

Direction By:- Ronnyy Prajapati
D.O.P. & Editing:- Ronnyy Prajapati

Style By:- Pammy Traditional (Himmatnagar)
Makeup By:- Dipen Nayi

Recording:- Red Music Studio,
Yash Limbachiya (Himmatnagar)

Sponser:- Reet The Garba School(Himmatnagar)
https://www.youtube.com/channel/UC6D2fqpTtK-Z12uOJfpWyRA

Co.sponser:- Pammy Traditional

Special Thanks :- Hani Novelty (Gambhoi)
Krishna Sweets (Himmatnagar)
Kingman bearbaar(Himmatnagar)
Jigsphotography (Ahmedabad)
Saurabh Suthar
Rohit Chauhan
Team:- Ajib gang
Jalso group

Gujarati lyrics:-

યે લીલી યે લીલા
મારે જાવુ રાસ રમવા
મારે જાવુ રાસ રમવા
મારે જાવુ ગરબે ઘુમવા..

નવલી આ રાત માં..
જાઉ ગરબા રમવા
સાથી ના સાથ માં
હાથો છે હાથ માં
હાથમાં....

ઢોલીઓ ની તાજગી
ગૂંજવુ આ માંડવી
રમ ત્રણ તાળી
તાળી.....

વેષ માલધારી
આ છે નવરાત્રી
હું છું ગુજરાતી
માતાજી ની આરતી
ગાઉ હું શાન થી...


યે લીલી યે લીલા
મારે જાવુ રાસ રમવા
મારે જાવુ રાસ રમવા
મારે જાવુ ગરબે ઘુમવા

માતાજી ની આરતી..
કરુ છું હું દિલ થી
માટી ની મુતિઁ
સજાવુ હું ફુલ થી
ફુલ થી....

ખેલૈયા ની ટોળી
ઝગમગતી રોશની
જાણે દિવાળી
દિવાળી...

વેષ માલધારી
આ છે નવરાત્રી
હું છું ગુજરાતી
માતાજી ની આરતી
ગાઉ હું શાન થી..

યે લીલી.....

યે લીલી યે લીલા...

દાંડિયા ની આ જોડી..
પેલી રુપાળી
પહેરી ચણિયાચોળી
રાસ રમવા નીકળી..
નીકળી......
રમે છે ભુમર
ઔઢી લાલ ચુનર
જાણે ફરે ઝૂમર..
ઝૂમર.....

યે લીલી.....


Background:- https://youtu.be/3GEbbo3AXi8

Original song:-https://youtu.be/IJHPpTYtIqk


source

No comments:

Post a Comment